ઉનાળામાં દિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક, ડાયેરિયા, ટાઇફોઇડ જેવી સમસ્યાઓ સામાન્ય છે.

આ શરીર પર ખૂબ જ ગંભીર અને લાંબા ગાળાની અસરો કરે છે.

તેનાથી બચવા માટે એવા પીણાં પીવો જે શરીરને ઠંડુ રાખે.

લીંબુ પાણી, શિકંજી, શરબત, સતતુ, શેરડીનો રસ, આ બધી ઉનાળા માટે ખાસ પીણાં છે.

તેનાથી શરીરને બેવડો ફાયદો થાય છે.

પંરતુ ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ પીણું વરિયાળીનું શરબત છે.

એક ગ્લાસમાં પાણીમાં વરિયાળી પાવડર મિક્સ કરો.

ઉપર લીંબુનો રસ નાખો.

હવે તૈયાર છે તમારી વરિયાળીનું ડ્રીંક.