રોહિત શેટ્ટીનો શો ખતરો કે ખિલાડી લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

અને આ વખતે આ સુંદરીઓ આ શોમાં તબાહી મચાવશે....

આ વખતે શોમાં શિલ્પા શિંદે પણ ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે.

આ યાદીમાં મનીષા રાનીનું નામ પણ સામેલ છે.

નિયતી ફતનાની પણ આ ખતરોના શોમાં પોતાના સ્ટંટથી લોકોને દિવાના બનાવશે.

અદિતિ શર્મા આ શો દ્વારા ચાહકો પર પોતાના જાદુ વરસાવશે.

આ યાદીમાં કોમેડી નાઈટ્સ વિથ કપિલ શોની સુમોના ચક્રવર્તીનું નામ પણ સામેલ છે.

નિમૃત કૌર આહલુવાલિયા પણ આ શો દ્વારા રિયાલિટી શોમાં કમબેક કરવા જઈ રહી છે.

જેકી શ્રોફની દીકરી પણ આ શોમાં બોલ્ડનેસનો તડકો લગાવતી જોવા મળશે.