કંગના રનૌતની ફિટનેસનું રહસ્ય

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત તેના તીવ્ર વર્કઆઉટ અને ડાયટ પ્લાનને કારણે ઘણી ફિટ રહે છે.

કાર્ડિયો કસરત

જો તમે પણ કંગનાની જેમ ફિટ બનવા માંગો છો, તો તમારા વર્કઆઉટ રુટીનમાં કાર્ડિયો એક્સરસાઇઝને ચોક્કસપણે સામેલ કરો.

કિક બોક્સિંગ

તમે પણ કંગના રનૌતની જેમ કિક બોક્સિંગ કરીને તમારી ફિટનેસ જાળવી શકો છો.

સ્ટ્રેનથ ટ્રેનિંગ

ફિટ રહેવા માટે સ્ટ્રેનથ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે. તમારા ટ્રેનરની સલાહ મુજબ સ્ટ્રેનથ ટ્રેનીંગને તમારી દિનચાર્યનો એક ભાગ બનાવો.

Pilates એક્સરસાઇઝ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંગના રનૌત pilates એક્સરસાઇઝ પણ કરે છે.

યોગ

કંગના રનૌત યોગ પણ કરે છે.... યોગ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બેલેંસ ડાઈટ યોજનાને અનુસરે છે

બોલીવુડની ક્વીન કંગના વર્કઆઉટની સાથે બેલેન્સ્ડ ડાયટ પ્લાન પણ ફોલો કરે છે.

તમને જણાવી દઈએ કે બોલીવુડની આ સુંદરી બહારનું ખાવાના બદલે ઘરનું બનતું ભોજન પંસદ કરે છે.

ડીસીપ્લીન મહત્વપૂર્ણ છે

કંગના રનૌતની જેમ ફિટ થવા માટે તમારે તમારા વર્કઆઉટ રૂટિન અને ડાયટ પ્લાનને અનુશાસન સાથે ફોલો કરવું જોઈએ.