એવું કહેવાય છે કે લોનલીનેસ આપણી વિચારવાની અને સમજવાની શક્તિને નબળી પાડે છે.

પરંતુ, આ ખરેખર નવી વસ્તુઓ શીખવાનો અને ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય પણ આપે છે.

જો કે, લાંબા સમય સુધી સિંગલ રહેવાથી પણ જીવનમાં અસંતુલન  આવી શકે છે.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે વ્યક્તિએ કેટલી ઉંમર સુધી સિંગલ રહેવું જોઈએ?

Well, નેધરલેન્ડ ઇન્ટર ડિસિપ્લીનરી ડેમોગ્રાફિક ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ આ અંગે સંશોધન કર્યું છે.

તેણે જોયું છે કે 20 વર્ષની ઉંમર સુધી સિંગલ રહેવાથી વ્યક્તિ મજબૂત બને છે.

તે સુખી જીવન, નેટવર્ક અને સંસાધનો વિકાસવવામાં પણ મદદ કરે છે.

એટલું જ નહીં, તે માણસને ખરાબ સમયમાં પણ એકલા રહેવા માટે સક્ષમ બનાવે છે.

તમને જણાવી દઈએ કે આ અભ્યાસનો ડેટા 1000 લોકોના સર્વેમાંથી એકત્ર કરવામાં આવ્યો છે.