ગંગા જળને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ગંગાના જળનો ઉપયોગ શુદ્ધિકરણ માટે થાય છે.

ગંગાનું જળ ક્યારેય ખરાબ કે અશુદ્ધ થતું નથી.

ગંગાના જળના ખાસ વાત એ છે કે તેમાં ક્યારેય જીવજંતુઓ રહેતા નથી.

ગંગા જળને એવી જગ્યાએ ન રાખો જ્યાં ગંદકી હોય છે.

જમતી વખતે કે ચંપલ પહેરતી વખતે ગંગાનું જળ ન ઉપાડવું.

ઘરમાં તાંબા કે પિત્તળના વાસણમાં ગંગા જળ ભરીને રાખો.

તમને જણાવી દઈએ કે પ્લાસ્ટિકની બોટલમાં ગંગા જળને રાખવું યોગ્ય માનવામાં આવતું નથી.

જ્યાં અંધારું હોય ત્યાં ક્યારેય ગંગા જળ ન રાખવું જોઈએ.