એઈડ્સનાં લક્ષણો...
એઈડ્સનાં લક્ષણો...
એઇડ્સથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

વિવિધ ચેપ અને રોગોને નોંતરે છે. વજનમાં ઝડપથી ઘટાડો થવો, ન્યુમોનિયા અને વારંવાર શરદી થવી...

રાત્રે સતત તાવ કે વધુ પડતો પરસેવો થવો
રાત્રે સતત તાવ કે વધુ પડતો પરસેવો થવો
અત્યંત થાક લાગે, સતત ઝાડા થાય, બગલ, જાંઘ, ગરદનમાં લસિકા ગ્રંથીઓમાં લાંબા સમય સુધી સોજો રહે

ત્વચા, મોં, નાક અને પોપચાની અંદર લાલ, કથ્થઈ, ગુલાબી અથવા જાંબલી ફોલ્લીઓ થવી

યાદશક્તિમાં ઘટાડો, ડિપ્રેશન અને અન્ય ન્યુરોલોજીકલ સમસ્યાઓ ઉદ્ભવી