શરીરમાં વિટામિન B12ની ઉણપ થવાથી વાળ ખરવા, તણાવ, માથાનો દુ:ખાવો, યાદશક્તિમાં ઘટાડો થવો, મોઢામાં ચાંદા દેખાવા, હાથ અને પગમાં ઝણઝણાટ પેદા થવી વગેરે કારણ જોવા મળે છે.