પિતૃદોષથી છુટકારો મેળવવાનાં ઉપાય
પિતૃદોષથી છુટકારો મેળવવાનાં ઉપાય
પિતૃદોષથી મુક્તિ મેળવવા પિતૃ પક્ષ દરમિયાન પિંડૃદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓના નામ પર દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ.