શિયાળામાં પાણી પીધા વગર પણ રહી શકાય છે હાઇડ્રેટેડ.

શિયાળામાં સરેરાશ કરતા ઓછું પાણી પીવાથી ડી-હાઇડ્રેશનની શક્યતા વધે છે.

આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને શિયાળામાં હાઇડ્રેશન જાળવી શકાય.

શિયાળામાં ઠંડુ પાણી પીવાના સ્થાને હૂંફાળુ પાણી પીવું જોઈએ, જેથી પાણીનું વધુ સેવન થઈ શકે.

પાણીની બદલે જ્યુસ, ફળ, દૂધ, શેક અથવા સ્મૂધીનું સેવન કરવું જોઈએ.

શિયાળાના આહારમાં બેજીટેબલ સૂપ લો, કરણ કે તે તમારા શરીરને હાઇડ્રેટ રાખશે અને પોષણ આપશે.

નારંગી, દાડમ, સફરજન અને સીઝનલ ફળો આહારમાં ઉમેરો.

ગાજર, બિટરૂટ અને પાલક જેવી શાકભાજી ખાવાથી પણ તમે હાઇડ્રેટેડ રહી શકો છો.

ચા અને કોફીના બદલે ઔષધીય હર્બલ ટીને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.