ઘણીવાર સુતા-સુતા અચાનક પગની નસ ચઢી જાય છે.

નસ ચઢવાથી અસહનીય દુખાવો થવા લાગે છે.

આવામાં ચાલો જાણીએ કે, સુતા સમય નસ ચઢવાથી કેવી રીતે બચવું.......

નસ ચઢવાથી રોકવા માટે પગની નીચે તકિયા રાખીને સુવો.

જો તમારી નસ ચઢી જાય છે તો દિવસે તે જગ્યાની બરફથી મસાજ કરતા રહો.

પગની નસ ચઢી જાય તો પગને હલ્કાં હાથે સ્ટ્રેચ કરો.

દુખાવાથી છુટકારો મેળવવા માટે કેળાનું સેવન કરો.

જે તરફ નસ ખેંચાતી હોય, તે તરફની આંગળીને નખ અમે સ્કિનની વચ્ચેના ભાગને દબાવો.

આ પ્રકારે પગની નસ ઉતરી જશે.