જો તમે પાતળી કમર ઇચ્છતા હોવ તો આ ટિપ્સ ફોલો કરો

કમરનું કદ

જો ઉંમર વધવાની સાથે તમારી પાતળી કમર પર ચરબી જમા થવા લાગે અને તમે વજન વધવાની ચિંતમાં હોવ, તો તમે આ પદ્ધતિઓ અજમાવી શકો છે.

પહેલા, ખાંડ છોડી દો

ખાંડ છોડી દેવાથી, વજન ઘટાડવામાં તાત્કાલિક ફરક જોઈ શકાય છે.

મેથીનું પાણી

1 ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી મેથીના દાણાનો પાવડર અને મધ મિક્સ કરીને નિયમિત પીવો. તે ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને વેગ આપે છે.

લીંબુ પાણી

શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર કરવા માટે, સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અડધા લીંબુનો રસ અને 1 ચમચી મધ ભેળવીને પીવો. વજનમાં ફાયદા થશે.

તજ પાણી

તમારા સવારના દિનચર્યામાં કોઈપણ પ્રકારના ડિટોક્સ ડ્રિંકનો સમાવેશ કરવું જોઇએ. આ માટે, સૂતા પહેલા અથવા સવારે ખાલી પેટે તજ, જાયફળ અથવા જાવિત્રીનું પાણી લો.

અજમાનું પાણી

પાતળી કમર માટે, રાત્રે અજમાને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીવો.

એક્ટીવિટી

આ ચયાપચયને વેગ આપતા અને ચરબી બર્ન કરતા પીણાં એને થોડી શારીરિક એક્ટીવિટી. શરીરની ચરબી ખૂબ જ ઝડપથી ઘટાડવામાં મદદ કરી શકે છે.

પાણી પીવું પણ મહત્વપૂર્ણ છે

વજન ઘટાડવા માટે, ભૂખ અને તરસ વચ્ચેનો તફાવત સમજવો પણ મહત્વપૂર્ણ છે. આ માટે, દિવસભરમાં ઓછામાં ઓછા 7 ગ્લાસ પાણી પીવાનું લક્ષ્ય રાખો.

ગાઢ નિંદ્રા

ગાઢ ઊંઘ શરીરને આરામ આપે છે, મૂડ સુધારે છે, અનિચ્છનીય કેલરીનું સેવન ઘટાડે છે અને ચરબી ઘટાડે છે.