જો તમારો પગાર મહિને 20 હજાર રૂપિયા હોય તો તમે સરળતાથી સારી રકમ જમા કરાવી શકો છો.

જો કે, આ માટે તમારે શિસ્તબદ્ધ રોકાણકાર બનવું પડશે. તમારે દર મહિને લગભગ 7000 રૂપિયાની બચત કરવી પડશે.

જો તમે SIP દ્વારા સતત 3 વર્ષ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 7000નું રોકાણ કરો છો, તો તમે સરળતાથી રૂ. 6 લાખ એકઠા કરી શકોશો.

તમને જણાવી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ પર તમે સરળતાથી 12 ટકા વાર્ષિક વળતર મેળવી શકો છો.

તમે 3 વર્ષમાં 2,52,000 રૂપિયા જમા કરાવશો. આના પર તમને 52,554 રૂપિયાનું વળતર મળશે. 3 વર્ષ પછી તમે સરળતાથી 3,04,554 રૂપિયા જમા કરાવશો.