ઘરની કઇં દિશામાં રાખવું જોઇએ પાણીનું માટલુ? 

માટલાને લઇને વાસ્તુ ટીપ્સ

વાસ્તું શાસ્ત્ર અનુસાર ઘરમાં માટલુ કંઇ દિશામાં રાખવું જોઇએ. ચાલો જાણીએ

ઉત્તર દિશા 

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં પાણીનો ઘડો રાખવો જોઇએ અને આ દિશાને દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

સુખ અને શાંતિ

એંવુ માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશામાં પાણીનું માટલું રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

પૂર્વ દિશા 

વાસ્તુ અનુસાર ઘરની પૂર્વ દિશામાં પાણીનું માટલું રાખવું પણ શુભ માનવામાં આવે છે અને આ દિશા શ્રાષ્ઠ માનવામાં આવે છે.

ભાગ્યનો સાથ

પૂર્વ દિશાને સૂર્યદેવની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં પાણીનું માટસું રાખવાથી ભાગ્ય પ્રાપ્ત થીય છે.

કરિયરમાં સફળતા

ઉત્તર-પૂર્વ દિશામાં પાણીનું માટલું રાખવાથી કરિયરમાં સફળતા મળે છે અને માનસિક શાંતિ પણ મળે છે.

આ ધ્યાન રાખો 

જો તમે માટલું રસોઇ ઘરમાં મૂક્યું છે તે આ વાતનું ધ્યાન રાખો કે તેના આસપાસ ચુલો અથવા ગેસ ન હોવો જોઇએ.