આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ભારતીય નાગરિક નથી પરંતુ બ્રિટિશ નાગરિક છે, તેથી જ તે ભારતમાં મતદાન નથી કરી શકતા.

કેટરીના કૈફ

કેટરીના કૈફ ભારતીય નાગરિક ન હોવાથી વોટ નથી આપી શકતા.

જેકલીન ફર્નાન્ડિઝ

જેકલીન ફર્નાન્ડિસ શ્રીલંકાની નાગરિક છે અને તેથી તે ભારતીય ચૂંટણીમાં મતદાન માટે યોગ્ય નથી.

નોરા ફતેહી

નોરા ફતેહીને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી, કારણ કે તેની પાસે કેનેડાની નાગરિકતા છે.

નરગીસ ફકરી

નરગીસ ફકરી ભારતમાં રહેતી હોવા છતાં મતદાન નથી કરી શકતા કારણ કે તે અમેરિકન નાગરિક છે.