નીતા અંબાણી

મુંબઇ ઇન્ડિયન્સની માલિક નીતા અંબાણી આ યાદીમાં ટોચ પર છે, કારણ કે તેમની કુલ સંપત્તિ 23,000 કરોડ રૂપિયાથી વધુ છે.

કાવ્યા મારન

સન ટીવી નેટવર્કની ચેરપર્સન કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક છે. તેઓ ભારતના સૌથી યુવા અબજોપતિઓમાંની એક છે અને તેમની કુલ સંપત્તિ 409 કરોડ રૂપિયા છે.

શિલ્પા શેટ્ટી

134 કરોડની નેટવર્થ સાથે રાજસ્થાન રોયલ્સની માલિક શિલ્પા શેટ્ટી આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

પ્રીતિ ઝિન્ટા

પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાની કુલ સંપત્તિ 118 કરોડ રૂપિયા છે અને તે આ યાદીમાં ચોથા સ્થાને છે.

જુહી ચાવલા

કોલકાતા નાઈટ રાઈડર્સની 7મી કો-ઓનર જુહી ચાવલા આ યાદીમાં 5માં સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 44 કરોડ છે.