બીટની તાસીર ઠંડી હોય કે ગરમ? ઠંડીમાં સેવન કરવું જોઇએ કે નહીં!

બીટમાં આયર્ન, મેગ્નેશિયમ, વિટામીન બી6, પોટેશિયમ સહિત અનેક પ્રકારનાં પોષક તત્ત્વો હોય છે.

બીટ ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.

બીટમાં આયર્ન, વિટામિન B6, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો હોય છે.

આ શરીરમાંથી લોહીની ઉણપ દૂર કરવાનું કામ કરે છે. આ સાથે સ્વાસ્થ્ય માટે બીજી અનેક રીતે ગુણકારી છે.

જો કે ઠંડીમાં તમે આડેધડે બીટનું સેવન કરો છો તો ફાયદાની જગ્યાએ નુકસાન થઇ શકે છે.

ઘણા લોકોનાં મનમાં એ સવાલ થતો હોય છે કે બીટની તાસીર ઠંડી હોય છે કે ગરમ? કયા લોકોએ બીટનું સેવન ન કરવુ જોઇએ? ચાલો જાણીએ

બીટની તાસીર ઠંડી હોય છે. આ માટે ઠંડીમાં સેવન કરતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સાંજના સમયે બીટનું સેવન કરવું જોઈએ નહીં. આ પાચન સંબંધી સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.

આ સાથે એલર્જી થવા પર પણ બીટનું સેવન ન કરવું જોઈએ. તમારું બ્લડ પ્રેશર હાઈ રહે છે તો ડોક્ટરની સલાહ લઈને બીટનું સેવન કરવું જોઈએ.

ઠંડીમાં બીટનું સેવન તમે કાચા સલાડની જગ્યાએ સ્ટીમ કરીને તેમજ શાકમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

આ રીતે તમે બીટનું સેવન કરો છો તો પાચનને લગતી સમસ્યા થવાનું જોખમ ઓછું થઈ શકે છે.