ઘરમાં કઈ દિશામાં વસ્તુઓ રાખવી જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે.

વાસ્તુ મુજબ ઘરની ઘડિયાળ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં લગાવી શકાય છે. ઘડિયાળને દક્ષિણ દિશામાં લગાવવાથી આર્થિક સમસ્યા નડી શકે છે.

જો ઘડિયાળ બંધ હોય, બગડી જાય કે તૂટી જાય તો તેને ભૂલથી પણ ન લગાવવી જોઈએ, બંધ, ક્ષતિગ્રસ્ત ઘડિયાળ જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે.

ઘરના પ્રવેશદ્વાર પર ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. પલંગની નજીક પણ ઘડિયાળ રાખવાનું ટાળવું જોઈએ.

ઘરમાં સફેદ, આકાશી વાદળી, આછો લીલો, ક્રીમ રંગની ઘડિયાળ લગાવી શકાય છે. આ ઘડિયાળ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.