અમુક લોકો માટે ચા પીવી એ અમૃત સમાન માનવામાં આવે છે.

 દરેક વ્યક્તિ ગમે ત્યારે ચા પીવે છે.

પરંતુ સવાલ એ છે કે શું તમે તમારા બાળકને પણ ચા આપો છો?

ચાલો જાણીએ નાના બાળકોને ચા આપવાની આડઅસર....

આમાં કેફીન અને શુગરનું પ્રમાણ વધુ હોય છે.

આ પીવાથી બાળકોનું મૌખિક સ્વાસ્થ્ય બગાડે છે.

ચાની વધુ પડતી માત્રા નાના બાળકોમાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

તમને જણાવી દઈએ કે 12 થી 18 વર્ષની વયના બાળકો દરરોજ 100 મિલીગ્રામ કેફીન લઇ શકે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે બાળકોને બાળપણથી જ હર્બલ ટીની આદત કેળવવી જોઈએ.