Janmashtami : ઘરે જ બનાવો સ્વાદિષ્ટ પંજરીનો પ્રસાદ

સૌપ્રથમ એક પેનમાં ઘી ઘી મૂકીને ધાણા અને કોપરાની છીણને અલગ-અલગ શેકી લો.

શેકેલા ધાણા, વરિયાળી,જીરુ સહિતની સામગ્રીને ઠંડી કરી મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો.

હવે એક મોટા વાસણમાં ઘાણાનો  પાવડર અને શેકેલી વસ્તુઓનો પાવડર બરાબર મિક્સ કરો.

આ મિશ્રણમાં બુરુ ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને સરખી રીતે ભેળવી લો.

ભગવાન શ્રી કૃષ્ણને ધરાવવા માટેનો પૌષ્ટિક અને પરંપરાગત પંજરીનો પ્રસાદ તૈયાર છે.