બાળકોથી લઈને મોટા સુધી બધાંને શેઝવાન ચટણી ભાવે છે. આ ચટણી ડુંગળી, લસણ, ટામેટા અને લાલ મરચાંથી બનાવામાં આવે છે.