બ્લશથી લઈને આઈશેડો સુધી, તમારા મેકઅપને લિપસ્ટિકથી કમ્પલિટ કરો

લિપસ્ટિક માત્ર હોઠને રંગવા માટે જ નથી, પરંતુ તેના બીજા ઘણા ઉપયોગો છે જે તમારા મેકઅપને સંપૂર્ણપણે બદલી શકે છે.

ચાલો જાણીએ લિપસ્ટિકના કેટલાક મેકઅપ હેક્સ જે તમારા મેકઅપના રૂટિનને વધુ સરળ બનાવશે.

હેક 1- લિપસ્ટિકથી બ્લશ લુક

ગાલ પર ડાર્ક પિંક અથવા ન્યુડ શેડની લિપસ્ટિક લગાવો અને આંગળીઓ અથવા મેકઅપ સ્પોન્જ વડે સારી રીતે બ્લેન્ડ કરો.

હેક 2- લિપસ્ટિકથી આઈશેડો

તમારી મનપસંદ લિપસ્ટિકનો રંગ લો અને તેને આંખોના ઉપરના ભાગમાં લગાવો. 

પછી તેને તમારી આંગળીઓથી સહેજ ફેલાવો. આ તમારી આંખોને નવો અને ગ્લેમરસ લુક આપશે.

હેક 3- લિપસ્ટિકથી હાઇલાઇટિંગ 

જો તમને લાઇટ અને નેચરલ હાઇલાઇટિંગ જોઈતી હોય તો ન્યૂડ શેડ લિપસ્ટિકનો ઉપયોગ હાઇલાઇટિં માટે કરી શકોશો.

હેક 4- લિપસ્ટિકથી કોન્ટૂરિંગ

તમે ડાર્ક બ્રાઉન અથવા ન્યુડ શેડની લિપસ્ટિકનો ઉપયોગ કરીને તમારા ચહેરાને આકાર આપી શકો છો. 

હેક 5- લિપસ્ટિકથી લિપ લાઇનિંગ

લિપસ્ટિકનો ઉપયોગ લિપ લાઇનર તરીકે પણ કરી શકાય છે.