પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકરનું અદ્ભુત પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

મનુ ભાકરે અત્યાર સુધી 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં પેરિસ ઓલિમ્પિક 2024નો પ્રથમ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

તે જ સમયે, તેણે 10 મીટર એર પિસ્તોલની મિક્સડ ટીમ ઇવેન્ટમાં બીજો મેડલ જીત્યો.

આ ઇવેન્ટમાં પણ તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

મનુ ભાકર આઝાદ ભારતની પહેલી એથલીટ છે, જેને એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીત્યા છે.

ખાસ વાત એ છે, કે તે હજી પ્રગતિ કરી રહી છે અને તેની એક મેચ હજી બાકી છે.

મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ ભાગ લેશે. આ ઇવેન્ટ 3જી ઓગ્સટે યોજાશે.

મનુ ભાકરની નજર 25 મીટર પિસ્તોલમાં મેડલનો રંગ બદલવા પર રહેશે.

તે બ્રોન્ઝથી આગળ વધીને સિલ્વર કે ગોલ્ડ મેડલ પોતાના નામે કરવા માંગે છે.