મીરા કપૂર ખૂબ જ હોટ લાગે છે સાડી લૂકમાં ...

એક્ટર શાહિદ કપૂરની  પત્ની મીરા કપૂર ભલે હિરોઈનના  હોય તો પણ તે ઘણા ચર્ચામાં રહે છે. 

જો વાત કરીએ ફેશનની તો મીરા ફેશનમાં બાકી અભિનેત્રીઓ કરતાં પણ ખૂબ આગળ  છે.  

અને એટલે જ મીરા હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 

મીરા કપૂર વેસ્ટર્ન આઉટફિટમાં તો ગ્લેમર લાગે જ છે પણ સાડીમાં પણ હોટ લાગે છે.  

મીરા પ્રોફેશનલ શૂટમાં ક્યારેક સાડી પણ પહેરે છે, અને સાડીવાળો લુક સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. 

જ્યારે મીરા સાડી પહેરે ત્યારે ફેન્સ  પણ  તેની ખૂબસૂરતી માટે ભરપૂર કોમેન્ટ કરે છે. 

સિલ્ક ,ચિકન અને દરેક પ્રકારની સાડીઓ તે હમેશા પોતાની સ્ટાઇલમાં પહેર છે. 

સાડી લવર્સ મીરના આ લૂકને ફોલો પણ કરે છે .