ખીલ અને તેના ડાધા માટે સરસવાના તેલની રીત

ખીલ ત્વચાની ખૂબ જ સામાન્ય છે. આવું કોઈને પણ થઈ શકે છે પરંતુ તૈલી ત્વચાવાળા લોકો વધુ હેરાન થતાં હોય છે

આમાંથી રાહત મેળવવા માટે લોકો ઘણી રીતો અપનાવે છે પરંતુ છૂટકારો મળતો નથી

સરસવાના તેલથી પણ ખીલની સમસ્યા દૂર થઈ શકે છે ચાલો જાણીએ તેની રીત 

સૌ પ્રથમ એક ચમચીમાં સરસવાનું તેલ લઈ તેને ગરમ કરો. આ પછી તેમાં બે વસ્તુઓ મિક્સ કરવાની છે

ગરમ તેલમાં હળદર અને લીમડાનો પાવડર મિક્સ કરો

આ પછી એક રૂની મદદથી તેને ખીલ પર લગાવો અને થોડીવાર માટે છોડી દો, પછી તેને પાણીથી સાફ કરો

આ મિશ્રણને લગાવવાથી ખીલ તેમજ પિગમેન્ટેશન અને બ્લેકહેડ્સ ઓછા થશે