નેન્સી ત્યાગીએ કાન્સમાં ડેબ્યુ કર્યું છે.

તે એક સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએંસર છે.

નેન્સી તેના બનાવેલા આઉટફિટ્સ માટે ફેમસ છે.

તેણે પોતાનું ગાઉન જાતે ડિઝાઈન કરીને ઇતિહાસ રચ્યો છે.

તેણીએ 12મા સુધી અભ્યાસ કર્યો છે.

સ્કૂલ પછી, તે UPSC ની તૈયારી માટે દિલ્હી શિફ્ટ થઈ ગઈ.

આર્થિક સંકડામણના કારણે તેણે સિલાઈનું કામ શરૂ કર્યું.

નેન્સી ત્યાગીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે 1000 મીટર કાપડમાંથી પોતાનો ડ્રેસ બનાવ્યો હતો.

આ ડ્રેસ બનાવવામાં તેને એક મહિનાનો સમય લાગ્યો હતો.