મકાઈ એ ફાઈબર, કેલ્શિયમ, વિટામીન B12થી ભરપૂર હોય છે.

મકાઈ સ્વાદમાં જેટલી ટેસ્ટી હોય છે તેટલી જ ફાયદાકારક હોય છે. જોકે અમુક ભુલો સ્વાસ્થ માટે નુકસાન કારક પણ સાબિત થાય છે.

વરસાદના સમયમાં મકાઈ ખાવાની મજા અલગ હોય છે. ઝરમર વરસાદમાં લીંબુ અને મસાલાની સાથે મકાઈ ખાવાની કદાચ જ કોઈ ના પાડે.

અમુક લોકોનું માનવું છે કે મકાઈ ખાધા પછી પાણી પીવું નુકસાનકારક હોઈ શકે છે.. ચાલો જાણીએ આના પાછળ શું કારણ છે?

મકાઈ ખાધા પછી કેમ પાણી ના પીવું જોઈએ?

 1. મકાઈમાં રહેલા કોમ્પ્લેક્સ કાબર્સ અને સ્ટાર્ચનું કારણે મકાઈ ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. જો તમને કબજિયાત જેવી મુશ્કેલી હોય છે. 

2. મકાઈ ખાધા પછી પાણી પીવાથી ઘણા લોકો પેટ ફુલવાની અને ખુબ પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે

3. મકાઈ ખાધા પછી પાણી પીવાથી પાચન પ્રક્રિયાને ઘણા સ્તરે વિક્ષેપ કરે છે અને ઓછું કરી દે છે.

મકાઈ ખાધા પછી  કમ સે કમ 45-60 મિનિટ સુધી પાણી પીવી જોઈએ.

મકાઈ ખાધા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ?

જ્યારે પણ મકાઈ ખાઓ ત્યારે ટ્રાઈ કરો કે ગરમ, તાજી, શેકેલી અથવા બાફેલી હોય.