કિવિ

ખાલી પેટ કિવીનું સેવન કરવાથી ખાટા ઓડકાર, એસિડિટી અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પાઈનેપલ

ખાલી પેટ પાઈનેપલ ખાવાનું ટાળો, આમ કરવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

જામફળ

જામફળને ખાલી પેટ ન ખાઓ, કારણ કે આમ કરવાથી પેટમાં સોજો અને કબજિયાત થઈ શકે છે.

કેરી

ખાલી પેટ કેરી ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે અને પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.

નારંગી

નારંગીનું સેવન કરવાથી એસિડિટી અને હાર્ટબર્ન થઈ શકે છે કારણ કે તે ખાટા ફળ છે.

કેળા

સવારે ખાલી પેટ કેળું પણ ન ખાવું જોઈએ. આમ કરવાથી કબજિયાત થઈ શકે છે.

અંજીર

અંજીરમાં પ્રાકૃતિક ખાંડ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તમારા શરીરમાં શુગર લેવલ વધી શકે છે.