બ્રેડ

જો ફ્રિજમાં રાખવામાં આવે તો આ વધુ ઝડપથી બગડે છે.

ટામેટા

જો તમે તેને ફ્રિજમાં રાખો છો, તો તેનો સ્વાદ અને ટેક્સચર બંને બગાડવાનું ડર રહે છે.

મધ

જો તમે મધને ફ્રિજમાં રાખો છો તો તે જામી જાય છે. એટલા માટે તેને રેફ્રિજરેટરમાં ન રાખવું જોઈએ.

તરબૂચ

જો તરબૂચને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તેના એન્ટીઓક્સીડેન્ટ ખરાબ થઈ જાય છે.

બટેકા

બટાકામાં સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ જો તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઈ જાય છે.

ડુંગળી

ડુંગળીને રેફ્રિજરેટરમાં રાખવાથી તે ભેજને શોષી લે છે અને બગડી જાય છે.

લસણ

ફ્રિજમાં રાખવાથી લસણ ઝડપથી અંકુરિત થવા લાગે છે.

કેળા

કેળાને જો ફ્રિજમાં રાખવામાં આવે તો તે ઝડપથી કાળો થઈ જાય છે.

કોફી

જો કોફી ફ્રિજમાં રાખવામાં આવે તો તે દરેક વસ્તુની ગંધને શોષી લેશે.