ગર્ભપાત

ગર્ભપાત કેવી રીતે કરાવવો તે ગૂગલ કરવું ગેરકાયદેસર છે અને તમને જેલમાં પણ મોકલી શકે છે.

પીડિતાનું નામ અને ફોટો

સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર, પીડિતાની વાસ્તવિક ઓળખ અને માહિતી ગૂગલ પર શેર કરવી ગેરકાયદેસર છે.

બાળ પોર્નોગ્રાફી

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અથવા સંબંધિત વેબસાઈટ્સ માટે શોધ કરવી ભારતમાં ગેરકાયદેસર છે અને સર્ચ કરતી વખતે આકસ્મિક રીતે પકડાયેલ કોઈપણ વ્યક્તિ જેલનો સામનો કરી શકે છે.

બોમ્બ કેવી રીતે બનાવવો

ગુગલ પર બોમ્બ બનાવવાની પ્રક્રિયાને સર્ચ કરવું ગેરકાયદેસર છે અને આ સર્ચ કરવાથી જેલ પણ થઈ શકે છે.

પાઈરેટેડ ફિલ્મ

કોઈ ફિલ્મની રિલીઝ પહેલા તેની પાઈરેટેડ કોપી લીક કરવી અથવા ડાઉનલોડ કરવી એ પણ ગેરકાયદેસર છે અને આ માટે જેલ થઈ શકે છે.

ફોટો અથવા વિડિયો

પરવાનગી વગર Google પર કોઈના અંગત ફોટો કે વિડિયો શેર કરવા ગેરકાયદેસર છે.