શું તમે પ્લાસ્ટિકની બોટલ ખરીદીને પાણી પિવો છો? આ અભ્યાસ તમારું હોશ ઉડાવી દેશે!

નળનું પાણી હવે પ્લાસ્ટિકની બોટલમાં સમાઈ ગયું છે.

લોકો માને છે કે બોટલનું પાણી આપણા માટે સ્વસ્થ છે.

પરંતુ કદાચ એક નવો અભ્યાસ તમારું હોશ ઉડાવી દેશે. આ અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, એક લિટર પાણીની બોટલમાં સરેરાશ 2,40,000 પ્લાસ્ટિકના કણો જોવા મળે છે.

બોટલમાં જોવા મળતા પ્લાસ્ટિકના ટુકડા તમારા શરીરને દૂષિત કરી રહ્યા છે.

કરણ કે, તેઓ શરીરના મહત્વપૂર્ણ અંગોમાં સંચિત થઈ રહ્યા છે.

ઉપરાંત, આ ટુકડાઓ તેમની સાથે Pathalates રસાયણો વહન કરે છે જે પ્લાસ્ટિકને વધુ ટકાઉ બનાવે છે.