બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પોતાને ગોલ્ડ ડિગર ગણાવી છે. આ વાત સાંભળીને સુષ્મિતા સેન પણ ચોંકી ગઈ હતી.

રીયા ચક્રવર્તીએ ફિલ્મોથી દૂર પોતાનો પોડકાસ્ટ શરૂ કર્યો છે. જેમાં તેણે પ્રથમ વાતચીત કરવા માટે સુષ્મિતા સેનને બોલાવી હતી.

પ્રોમોમાં રીયા સુષ્મિતાને કહે છે કે શું તમને ખબર છે આ ઈન્ડસ્ટ્રીમાં તમારાથી પણ મોટી ગોલ્ડ ડિગર છે?

સુષ્મિતા ચોંકી જાય છે અને પૂછે છે, ખરેખર? ત્યારે રીયા ચક્રવર્તી જવાબ આપતા કહે છે કે તે ‘હું’ છું.

આ વાત પર સુષ્મિતા ચોંકી જાય છે અને કહે છે – ઠીક છે, તમે પણ.

વીડિયો શેર કરતા રીયા લખે છે – હું હાલમાં જ 32 વર્ષની થઈ છું અને પાછલા 4 વર્ષમાં મારા જીવનમાં ઘણા બદલાવ આવ્યા છે.

તે ગ્રોથ અને મારી જાતના નવા વર્ઝન વિશે છે. જેના વિશે ફાઈનલી મને સારુ લાગે છે. આ વાત પર જશ્ન મનાવવા માટે આપણે કંઈક ખાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

એવા અદ્દભુત લોકોને બોલાવવા જેમણે પોતાના જીવનમાં ચેપટર 2 અપનાવ્યું છે. આવી સ્થિતિમાં સુષ્મિતા સેનથી વધુ સારું કોણ હોઈ શકે? હું નાનપણથી તેમની ફેન છું.

તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રીયા ગોલ્ડ ડિગર કહેવામાં આવતી હતી. તેના પર એક અભિનેતાનો જીવ લેવાનો આરોપ લાગ્યો.

ત્યારે બીજી તરફ લલિત મોદી સાથે સુષ્મિતા સેનનું અફેર ચર્ચામાં હતું. આ સંબંધ માટે બંનેને ગોલ્ડ ડિગર કહેવામાં આવતા હતા.

રીયાના ચેપ્ટર 2ના આ પોડકાસ્ટને સાંભળવા માટે ચાહતો ઉત્સુક છે.