ઉનાળામાં વધુ પડતા ઈંડા ખાવાના ગંભીર નુકસાન

ઉનાળાની ગરમીમાં વધુ પડતા ઈંડા ખાવાથી શરીરને ઘણું નુકસાન પહોંચી શકે છે.

ગરમીમાં રોજ વધુ ઈંડા ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ વધી જાય છે.

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની ગંભીર બીમારીઓ અને હાર્ટ એટેકનો મોટો ખતરો રહે છે.

ઈંડામાં પ્રોટીન વધુ હોવાથી તેના અતિશય સેવનથી કિડનીને ભારે નુકસાન થઈ શકે છે.

રોજ બે થી વધુ ઈંડા ખાવાથી શરીરમાં કેલરી વધે છે અને વજન ઝડપથી વધવા લાગે છે.

વધુ વજન અને કેલરી વધવાને કારણે સ્થૂળતા (Obesity) ની ગંભીર સમસ્યા થાય છે.

ઈંડામાં રહેલું વધુ પડતું પ્રોટીન શરીરમાં બ્લડ સુગર લેવલને સીધી અસર કરે છે.

તેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હાઈ થાય છે અને ડાયાબિટીસનું જોખમ પણ ઊભું થાય છે.

આથી ગરમીમાં ડાયટમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.