શેમ્પૂની શોધ અમેરિકા કે ઈંગ્લેન્ડમાં નહીં, આ દેશમાં થઈ હતી.

આપણે વાળ સાફ કરવા માટે શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ 

પણ શું તમે જાણો છો કે તેની શોધ ક્યાં થઈ હતી? 

શેમ્પુની શોધ ભારતમાં થઈ હતી.

જે વાળને મજબૂત બનાવવામાં અને વાળમાંથી ગંદકી સાફ કરવામાં મદદ કરે છે.

જ્યારે અંગ્રજો ભારતમાં આવ્યા, ત્યારે તેમણે વાળ ધોવાની આ પદ્ધતિ જોઇ અને તેનાથી પ્રભાવિત થા.

જે પછી 1927 માં બર્લિનમાં જર્મન શોધક હંસ શ્વાર્ઝકોપ્ટ લિક્વિડ શેમ્પૂની શોધ કરી હતી.