સાઉથની આ હિરોઈનોને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે, આ નામ છે ટોપ પર.

રશ્મિકા મંદાનાને ઈન્સ્ટાગ્રામ પર 41 મિલિયન લોકો ફોલો કરે છે.

સામંથા રથુ પ્રભુને ઈન્સ્ટાગ્રામ પર 31.3 મિલિયન લોકો ફોલો કરે છે.

કાજલ અગ્રવાલને ઈન્સ્ટા પર 27 મિલિયન લોકો ફોલો કરે છે.

તો પૂજા હેગડેના 25.9 મિલિયન ફોલોઅર્સ છે.

કિર્થી સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. કિર્થીના 17.2 મિલિયન ચાહકો છે જે તેને ફોલો કરે છે.

જ્યારે શ્રુતિ હસનના 24.5 મિલિયન ફોલોઅર્સ છે.

સાઈ પલ્લવીએ પણ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર 8.1 મિલિયન ચાહકો છે.

લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી નયનતારાના પણ ઘણા ચાહકો છે. 7.2 મિલિયન લોકો તેને ફોલો કરે છે.

અને છેલ્લે અનુષ્કા શેટ્ટી આ લિસ્ટમાં સામેલ છે. જેમને ઈન્સ્ટાગ્રામ પર 6.6 મિલિયન લોકો ફોલો કરે છે.