સારી સ્ટાઇલ સારા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે… જ્યારે, શોર્ટ હાઈટના લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે કે શું પહેરવું જોઈએ. જેથી તેમની ઊંચાઈ વધુ દેખાય.

ઢીલા કપડાં તમને વધારે શોર્ટ હાઈટેડ બતાવી શકે છે.

લાંબી સ્ટ્રાઈપ્સ, પ્લીટ્સ અથવા પેટર્નવાલા કપડાં લાંબા બતાવવામાં મદદ કરી શકે છે.

ટોપ અને બોટમ એક જ રંગના પહેરવાથી પણ તમે લાંબા દેખાઈ શકો છો.

હાઈ સ્કર્ટ, પેન્ટ અથવા સ્કર્ટથી તમારા પગ લાંબા દેખાઈ શકે છે.

ન્યૂડ અથવા તમારા કપડાના રંગથી મેચિંગ શૂઝ પહેરવાથી તમે લાંબા દેખાશો

હાઈ હિલ્સ તમને લાંબા દેખાવવામાં મદદ કરી શકે છે.

ઘૂંટણ ઉપરની લંબાઈના શૉટ્સ અને સ્કર્ટ પણ તમને લાંબા દેખાવમાં મદદ કરી શકે છે.