T20 વર્લ્ડ કપમાં મહિલા એન્કર ગ્રેસ હેડન માત્ર તેની બબલી સ્ટાઇલ માટે જ નહીં પરંતુ તેના ગ્લેમરસ લુકસને કારણે પણ ચર્ચમાં છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડનની દીકરી ગ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પીળા રંગના વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.

નવી તસવીરોમાં ગ્રેસ ખરેખર સુંદર લાગી રહી છે.

ગ્રેસે એન્કર તરીકે T20 વર્લ્ડ કપની ઘણી મેચો કવર કરી છે. આ સમય દરમિયાન તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોને પોતાની તફર આકર્ષિત કરી રહી છે.

પોતાની બબલી સ્ટાઈલથી ફિલ્ડને એન્કરિંગ કરતી ગ્રેસ એક મોડલ તરીકે પણ કામ કરે છે.

હાલ, ગ્રેસે ઘણી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ કવર કરી રહી છે.

ગ્રેસના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરવામાં આવે તો જોવા મળે છે કે તે ઓટો મોબાઈલ કંપની મહિન્દ્રાની ઓસ્ટ્રેલિયન બ્રાન્ડ એમ્બેસેડર છે.

મેથ્યુ હેડન ક્રિકેટ સાથે કોમેન્ટેટર અને એન્કર તરીકે પણ જોડાયેલા છે. તે તેની પુત્રી સાથે ઘણી ટુર્નામેન્ટમાં એન્કરિંગ કરતો જોવા મળ્યો છે.

ગ્રેસ ક્રિકેટ એન્કરિંગ દ્વારા મોટી કમાણી કરે છે અને લકઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે.