વેલેન્ટાઈન વીક 2026નું આખું લિસ્ટ આવી ગયું છે! ફટાફટ તારીખો નોંધી લો
શું તમે તૈયાર છો? પ્રેમની પરીક્ષા એટલે કે 'વેલેન્ટાઈન વીક' શરૂ થવા જઈ રહ્યું છે! જો તમને તારીખો યાદ ન રહેતી હોય, તો આ લિસ્ટ સેવ કરી લો.
7 ફેબ્રુઆરી - રોઝ ડે: પ્રેમની શરૂઆત હંમેશા ફૂલોથી થાય છે.
8 ફેબ્રુઆરી - પ્રપોઝ ડે: દિલની વાત દિલમાં ન રાખતા, કહી દેજો!
9 ફેબ્રુઆરી - ચોકલેટ ડે: સંબંધમાં થોડી મીઠાશ તો હોવી જ જોઈએ.
10 ફેબ્રુઆરી - ટેડી ડે: ગર્લફ્રેન્ડને ખુશ કરવા માટેનો બેસ્ટ દિવસ.
11 ફેબ્રુઆરી - પ્રોમિસ ડે: માત્ર ગિફ્ટ નહીં, જિંદગીભરના સાથનું વચન.
12 ફેબ્રુઆરી - હગ ડે: એક જાદુ કી ઝપ્પી બધું ઠીક કરી દેશે.
13 ફેબ્રુઆરી - કિસ ડે: પ્રેમને સીલ કરવાનો દિવસ.
14 ફેબ્રુઆરી - વેલેન્ટાઈન ડે: અને છેલ્લે, પ્રેમીઓનો સૌથી મોટો તહેવાર!