પ્રોટીન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ તત્વ છે. તે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે સાથે તે શરીરમાં કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે.

ન્યુટ્રિશનિસ્ટ પ્રમાણે પ્રોટીન કેલરી બર્ન કરે છે. આ સિવાય તે હોર્મોન્સને સંતુલિત કરવામાં અને બ્લડ ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં કેટલાક લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો જેમાં ઈંડા અને માછલી કરતા વધુ પ્રોટીન હોય છે.

લીલા બીન્સ
લીલા બીન્સ
લીલા બિન્સમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને નિયમિત ખાવાથી શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરી શકાય છે.

મશરૂમ
મશરૂમ
વિટામિન D ની સાથે સાથે મશરૂમમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને તમારા આહારમાં સામેલ કરો.

બ્રોકોલી
બ્રોકોલી
આયર્ન અને ફાઈબરની સાથે બ્રોકોલીમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. બ્રોકોલીને શાક કે સલાડ તરીકે તમે ખાઈ શકો છો.

કઠોળ
કઠોળ
તમને જણાવી દઈએ કે કઠોળમાં સારી માત્રામાં પ્રોટીન પણ જોવા મળે છે. કઠોળ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.