આ પ્રાણીઓ યુદ્ધમાં વપરાય છે

ડોલ્ફિન 

1960 ના દાયકામાં યુનાઇટેડ અને સોવિચેત યુનિયનના યુદ્ધ વચ્ચે શસ્ત્રોની સ્પર્ધા વધતી ગઇ, બને દેશોની સેનાઓ ડોલ્ફિનનનો ઉપયોગ કરતી હતી.

હાથીઓ 

હેનાહલે બીજા પ્યુનિક યુદ્ધ દરમિયાન ઇટાલી પરના આક્રમણ દરમિયાન હોથીઓ અને ઘોડેસવારોનો ઉપયોગ કર્યા હતો.

ચિમ્પાન્ઝી

શીત યુદ્ધ દરમિયાન અમેરિકાએ એક અવકાશયાત્રી સાથે એક ચિમ્પાન્ઝીને અવકાશમાં મોકલ્યો હતો.

કબુતરો 

હજારો વર્ષો પહેલા સમગ્ર વિશ્વમાં સંદેશવાહક તરીકે કબુતરોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

દુનિયાભરના ઘણા યુદ્ધોમાં દુશ્મન દળોમાં ગભરાટ ફેલાવવા માટે સાપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.