મુંબઇ

"સપનાનું શહેર", મુંબઈને ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે.

આગરા

"પ્રેમના શહેર" તરીકે ઓળખાતું આગરા તાજમહેલને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે.

કોલકાતા

"સિટી ઓફ જોય" તરીકે ઓળખાતું કોલકાતા તેની સમૃદ્ધિ સંસ્કૃતિ અને સાહિત્ય માટે જાણીતું છે.

બેંગ્લોર

"ભારતની સિલિકોન વેલી" એટલે કે બેંગલુરુને IT હબ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હૈદરાબાદ

"મોતીનું શહેર", તેના મોતીના વેપાર માટે પ્રખ્યાત છે.

જયપુર

જયપુરને "પિંક સીટી" તરીકે ઓળખવામાં આવે છે.

લખનઉ

"નવાબનું શહેર", લખનઉ તેના ભવ્ય સાંસ્કૃતિક વારસ અને સંસ્કૃતિ માટે જાણીતું છે.