તુલસીવાળી ચા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આદુવાળી ચા શરદી,ઉધરસ અને રોગ સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

હળદરવાળી ચામાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે, જે ઇમ્યુનિટી વઘારે છે.

વીટામીન Cથી ભરપૂર લેમન ટી રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.

તજ, લવિંગ, કાળા મરીમાંથી બનાવેલી ચા ઇમ્યુનિટી વઘારે છે.

પેપરમિન્ટ ચા શરદી અને ફ્લૂ સામે લડવામાં મદદ કરે છે.

અશ્વગંઘા ચા તણાવ દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વઘારવામાં મદદ કરે છે.

મુલેઠી (જેઠી મઘ) ગળાના દુખાવામાં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિને સુઘારે છે.

ગિલોય ચા ચેપ સામે રક્ષણ આપીને રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.