થાક

જો તમે કામ કર્યા વિના પણ થાક અનુભવો છો, તો આ ફેટી લિવરની નિશાની છે.

વજન વધવું

કોઈપણ કારણ વગર વજન વધવું એ પણ ફેટી લિવરની એક નિશાની હોય છે.

પેટનો દુખાવો

પેટમાં સતત દુખાવો કે સોજો અનુભવવો એ પણ ફેટી લિવરનો એક સંકેત હોય છે.

બર્નિંગ અથવા પીડા

ફેટી લિવરના કારણે બર્નિંગ અથવા દુખાવો માટે પેટના નીચેના ભાગમાં અનુભવાય છે.

ઉઝરડા

 પેટની નાની નસો પર અસામાન્ય ફોલ્લીઓ દેખાવ લાગે છે.