દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં ઝડપથી વધારો થયો છે.

ઉનાળામાં શરીરને ડિહાઇડ્રેટ થતું અટકાવવા અને ઠંડક જાળવવા માટે ખોરાકમાં ફેરફાર કરવો જરૂરી હોય છે.

સૌથી પહેલી છે કાકડી. કાકડીને આહારમાં અવશ્ય સામેલ કરવી જોઈએ, તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ છે.

ઉનાળામાં તરબૂજ અને શકરટેટીનું સેવન અવશ્ય કરો. આ પાણીની ઉણપને દૂર કરે છે અને શરીરને પોશાક તત્વો પ્રદાન કરે છે.

તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવાની ખાતરી કરો. તમે આમાંથી વિટામિન અને પ્રોટીન મેળવી શકો છો.

ઉનાળામાં છાશ અને દહીં ન માત્ર તમને હાઇડ્રેટ રાખે છે પરંતુ પાચન માટે પણ ફાયદાકારક હોય છે.

અને સૌથી મહત્વની બાબત એ છે કે દિવસમાં ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવું.