ઘણા લોકોને ભાત ખાવા ખૂબ જ પંસદ હોય છે.

પરંતુ તેઓ વજન વધવાના ડરથી ભાત નથી ખાતા.

વાસ્તવમાં, ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ અને મિનરલ્સ હોય છે.

પરંતુ, સવાલ એ છે કે કયાં લોકોએ ભાત ન ખાવા જોઈએ?

ડાયાબિટીસના દર્દીઓએ ભાત ન ખાવા જોઈએ.

જે લોકોને હાઈ-બ્લડપ્રેશરની સમસ્યા હોય તો તેઓએ ભાત ન ખાવા જોઈએ.

કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તો તેવા વ્યક્તિએ પણ ભાત ન ખાવા જોઈએ.

આ સિવાય, જે લોકોએ વજન ઉતારવું છે તો તે લોકોએ પણ ભાત ન ખાવા જોઈએ.

પરંતુ, જો તમે ચોખામાંથી સ્ટાર્ચ કાઢીને ભાત ખાઓ તો તમારું વજન નહીં વધે.