આ યુનિવર્સીટીઝ ભુત પર કોર્સ કરાવે છે
આ યુનિવર્સીટીઝ ભુત પર કોર્સ કરાવે છે
સમયની સાથે સાથે હવે વિદ્યાથીઓ માત્ર વિજ્ઞાન, ગણિત કે કળાને લગતા પરંપરાગત અભ્યાસક્રમોનો અભ્યાસ કરતા નથી

વિશ્વભરની ઘણી યુનિવર્સિટીએઓ પેરાનોર્મલ સાયન્સ, પેરાસાયકોલોજી અને મેલીવિદ્યા પર અભ્યાસક્રમો ઓફર કરે છે.

આવો જાણીએ આ યુનિવર્સિટીઓ વિશે
આવો જાણીએ આ યુનિવર્સિટીઓ વિશે
થોમસ ફાન્સિસ યુનિવર્સિટીમાં પેરાનોર્મલ સાયન્સ જેવા અભ્યાસક્રમો એવા વિદ્યાર્થિઓ માટે છે જેઓ પેરાસાયકોલોજી રિસર્ચ કરવા માગે છે.

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં પેરાસાયકોલોજીનો અભ્યાસ કરી શકાય છે. જાદુ અને પેરાનોર્મલના ઇતિહાસમાં રસ ધરાવનારાઓ આમ કરી શકે છે.

નોર્વની રાજધાની સ્થિત ઓસ્લો યુનિવર્સિટીમાં Witchcraft & Magic મોડ્યુલ છે. આ કેર્સમાં વિદ્યાથીઓને જાદુના ઇતિહાસ વિશે વાંચવાની તક મળશે.

અમેરિકાના મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટ યુનિવર્સિટી The Parmormal: Ways of Thinking About The Unknown તરીકે ઓળખાય છે.

કેનેડાની ઓટ્ટાવા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ 'મેલીવિદ્યા, જાદુ અને ગુપ્ત પરંપરાઓ' શીખી શકે છે. આ કોર્સ ત્રણ ક્રેડિટનો છે.