પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 22 જુલાઈ, 2024(ઉત્તર ભારત)થી થઇ રહી છે અને 19 ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થશે.

આ વર્ષે શ્રાવણ મહિનામાં બની રહેલા સંયોગો શ્રાવણ મહિનાનું મહત્વ વધારે છે. આવો સંયોગ શ્રાવણમાં 72 વર્ષ બાદ બની રહ્યો છે.

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે એટલે કે સોમવારે પ્રીતિ યોગ, આયુષ્માન યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ હશે. આ શુભ યોગોના કારણે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ રહેશે.

શ્રાવણ મહિનામાં આ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ...

મેષ
મેષ
તમારી માટે શ્રવણનો મહિનો ખૂબ જ શુભ સાબિત થશે અને જીવનમાં ખુશહાલી આવશે. લવ લાઈફ અને મેરિડ લાઈફ માટે સારો સમય રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

સિંહ
સિંહ
શ્રાવણ મહિનો તમારી માટે શુભતા લઈને આવશે. તમને કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે અને આવકના નવા રસ્તા ખુલશે.

તુલા
તુલા
તુલા રાશિના જાતકોને શ્રાવણ મહિનામાં ધન, વાહન અને જમીનનું સુખ મળવાની પ્રબળ સંભાવના છે. સાથે જ પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થશે.

મકર
મકર
શ્રાવણ મહિનો તમારી માટે વરદાન સમાન રહેશે. આ મહિને તમને ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે, સાથે જ સમાજમાં તમારું મન અને સન્માન વધશે. ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે.