ચિકન કરતાં 4 ગણું કેલ્શિયમ આપે છે આ સસ્તું ડ્રાયફ્રૂટ, હાડકાં બનશે લોખંડી

જો તમે શાકાહારી છો અને શરીરમાં કેલ્શિયમની ઉણપ છે, તો હવે ચિંતા છોડો

આ એક દેશી વસ્તુ ચિકન કરતાં પણ વધુ પાવરફુલ છે. શું છે આ વસ્તુ? જાણો 

આપણે વાત કરી રહ્યા છીએ 'સૂકી દ્રાક્ષ વિશે. સામાન્ય દેખાતી આ દ્રાક્ષમાં સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે.

નિષ્ણાંતો મુજબ, 100 ગ્રામ ચિકનમાં આશરે 15 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે તેની સામે 100 ગ્રામ સૂકી દ્રાક્ષમાં 64 mg કેલ્શિયમ હોય છે. એટલે કે સીધું 4 ગણું વધારે!

સૂકી દ્રાક્ષમાં 'બોરોન' નામનું તત્વ હોય છે, જે શરીરમાં કેલ્શિયમ પચાવવામાં મદદ કરે છે અને બીમારીઓથી બચાવે છે.

કેલ્શિયમ ઉપરાંત તેમાં પોટેશિયમ, આયર્ન અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીની ઉણપ દૂર કરે છે અને શરીરને એનર્જી આપે છે.

તો મોંઘી દવાઓ કે નોન-વેજ ખાવાને બદલે રોજ થોડી સૂકી દ્રાક્ષ ખાઓ અને હાડકાંને મજબૂત બનાવો.