હિંદુ ધર્મમાં હળદરનું ખાસ મહત્વ છે. પૂજા હોય કે પછી અનુષ્ઠાન હળદર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં ધાર્મિક ચિહ્નોનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. સ્વસ્તિકનું ચિહ્ન પૂજા-પાઠમાં જરૂર બનાવવામાં આવે છે.

પરંતુ ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક બનાવવું કેમ શુભ માનવામાં આવે છે?

હળદરનો સ્વસ્તિક ઘરના દ્વાર પર બનાવવાથી સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવવાથી રોગ દોષમાંથી મુક્તિ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવાથી સારી ઉર્જાનો પ્રવેશ થાય છે.

માતા લક્ષ્મી મુખ્ય દ્વારથી જ ઘરમાં પ્રવેશ કરે છે. એવામાં હળદરનો સ્વસ્તિક બનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ઘરના મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.