બજારમાં મોટાભાગે તરબૂચ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

પરંતુ શું તમે ક્યારેય વિશ્વના સૌથી મોંઘા તરબૂચ વિશે સાંભળ્યું છે?

આ તરબૂચના કિંમત જાણીને તમને નવાઈ લાગશે.

તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી મોંઘુ તરબૂચ જે ડેનસુક પ્રજાતિનું છે.

આ તરબૂચ જાપાનના હોક્કાઇડો ટાપુના ઉત્તર ભાગમાં ઉગે છે.

આ બ્લેક તરબૂચ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અને તેનું વેચાણ થતું નથી પરંતુ તેની હરાજી કરવામાં આવે છે.

તેને 4 લાખ રૂપિયાથી વધુમાં ખરીદવામાં આવે છે.

વાસ્તવમાં, એક વર્ષમાં 100 નંગની વૃદ્ધિને કારણે, તે ખૂબ જ મોંઘા વેચાય છે.

ફક્ત રિચ લોકો જ તેને ખરીદી શકે છે.