મોટાભાગના લોકો આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન હોય છે.

આવું ફોન અથવા લેપટોપના સ્ક્રીન ટાઇમને કારણે થાય છે.

આ સિવાય ટેંશનના કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે.

બટાકાનો રસ ટેનિંગ, પીંગમેન્ટેશન અને ડાર્ક સર્કલોને દૂર કરી શકે છે.

તમારે માત્ર એક બાઉલમાં બટાકાનો રસ કાઢવાનો છે.

પછી તેને કોટનની મદદથી લગાવવાનું રહેશે.

બટાકા સિવાય આવા કિસ્સાઓમાં કાકડીનો રસ પણ તમે લગાવી શકો છો.

કાકડીના ટુકડાને આંખો પર લગાવવાથી પણ તમે તફાવત જોઈ શકો છો.